300 Best Rajputana Shayari Gujrati

Share:
Best Rajputana Shayari Gujrati: दोस्तों आज मैं आपको कुछ Best Rajputana Shayari Gujrati, gujarati attitude shayari, funny gujarati shayari, royal gujarati status, gujarati status, देने बाला हूँ जिसमे आपको पूरे गुजरती स्टेटस और गुजरती शायरी मिलेगी.
Best Rajputana Shayari Gujrati

Best Rajputana Shayari Gujrati

અમારી #Personality જ કઇંક એવી છે કે ....! લોકો અમને જોઈને એક જ #Word બોલે કે "અરે #બાપુ તમે" ...!! #jay_rajputana #jay_mataji
હું દરબાર છું ભાઈ ભાઈ ધંધો કરતાં પણ આવે ને ધંધે લગાડી દેતા પણ આવે. #jay_rajputana #jay_mataji
અમારૂ "#પ્રોપર એડ્રેસ" ના હોય સાહેબ કારણ કે "#સિંહ" ના ઠેકાણા ના હોય એ તો ગમે ત્યાં જોવા મળે. #jay_rajputana #jay_mataji
અમારી #Personality જ કઇંક એવી છે કે ....! લોકો અમને જોઈને એક જ #Word બોલે કે "અરે #બાપુ તમે" ...!! #jay_rajputana #jay_mataji
#આબરૂ નડે છે સાહેબ #નહીં તો #બીતા તો કોઈના #બાપ થી પણ નથી #jay_rajputana #jay_mataji
#દમ તો વ્હાલા #કાળજા માં હોવો જોઈએ ...! બાકી તો... #6-6 ગોલી વાલી પણ કમરે #લટકતી રહી જાઈ...!! #jay_rajputana #jay_mataji
ચારેય બાજુએથી થતાં હોય #વાર પર #વાર ....! તોય સાથે ઊભો રહે તેનું નામ #પરમાર ....!!! જય માતાજી ...
#સિંહ નું મન #સિંહણ ને જોઈને જ હરખાય છે ....! કોઈ #કુતરી - #બકરી ને જોઈને નહીં .....!!
#દમ તો વ્હાલા #કાળજા માં હોવો જોઈએ ...! બાકી તો... #6-6 ગોલી વાલી પણ કમરે #લટકતી રહી જાઈ...!! #jay_rajputana #jay_mataji
ચારેય બાજુએથી થતાં હોય #વાર પર #વાર ....! તોય સાથે ઊભો રહે તેનું નામ #પરમાર ....!!! જય માતાજી ...
#સિંહ નું મન #સિંહણ ને જોઈને જ હરખાય છે ....! કોઈ #કુતરી - #બકરી ને જોઈને નહીં .....!!
#ઊંચા #કુળ નો માનવી કોઈ દી કરે નહીં નીચું કામ ...! ઇ નાણા ખાતર નટવર કોઈ સિંહ નો કરે સલામ ...!!
હોલા ઊડે હેત થી બીતા ફરે બાજ .....! ચોર લૂંટારા સીમાડો ના ચડે .. જ્યાં વસે #દરબારો_નો_સરતાજ

Rajputana Shyari Whats App Gujrati

એક ભાઈ મને પૂછતાં હતા કે સિંહ જોવા ગુજરાત માં ક્યાં જવું જોઈએ ..! મે કીધું ક્યાએ જવાની જરૂર નથી અમારા ગ્રુપ માં જોડાઈ જાવ ...! #ઘણા સિંહ જોવા મળસે ... અમુક રોજ દેખાશે ... અમુકની ગર્જના સંભળાસે ...! ને અમુક તો ગુફા માં સૂતેલા જ જોવા મળસે ....!
ઘોડા ની રણકાર વાગે .. દરબાર નો આગાજ ગાજે ને જ્યારે ... યુદ્ધ ની રમજટ જામે ત્યારે .... બધા કહે આ તો મારા વીરા "#Rajputo" લાગે ....!!!
સિંહ ભૂખ્યો રે પણ ખડ ના ખાય ....! એમ દરબાર નો દીકરો મોત ને ભેટે પણ ... #માર ના ખાય .....! #જય_માતાજી
વાહ વાહ ત્યારે થાય છે ... જ્યારે શાયરો ની શાયરી પોસ્ટ થાય છે ....! પણ... રૂવાડા તો ત્યારે ઊભા થાય છે ... સાહેબ જ્યારે દરબારો ના ઇતિહાસ #Upload થાય છે ....!!!
અમારી આદતો ખરાબ નથી ...! બસ શોખ ઊંચા છે ... નહિતર તો કોઈ સપનાની એટલી ઔકાત નથી ... કે જેને અમે જોઈએ અને પૂરું ના થાય ....!
#તેવર તો અમે સમય આવે ત્યારે બતાવીશુ ...! #શહેર તમે ખરીદી લેજો પણ એના પર #હૂકુમત તો અમે ચલાવીશું ....
લોકોના #બ્લડ ગ્રૂપ માં (+) અને (-) આવે છે ...! પણ #દરબારો ના બ્લડ ગ્રૂપ માં તો #Attitude જ આવે છે ....!!!
નથી બીતા અમે તલવાર કે કટાર થી ..... નથી બીતા અમે 100 કે 1000 થી .... અરે અમે તો રણભૂમિ ના ખેલૈયા .... દુશ્મન પણ કાંપે દરબાર ના એક હોંકારા થી ....!
અડધા કપાયેલ અંગ , રુધિર વહે હાડ ... તોય ના છોડે તલવાર , ભડ ખરો એ દરબાર ....!!!
#_જો_બકા_વગર_દિવાસળી_એ_# #_ધમાકો_થાય_તો_સમજી_જવાનુ_#_કે_# #_બાપુ_#_ની_ENTRY_થઈ_ગઈ_છે_# #_જય_માતાજી_#

Rajputana Shayari Collection Gujrati

* Bapu -એટલે જેને દારૂ કરતા વધારે તો Mataji ની ભક્તિ નશો છે ! * - Bapu એટલે 'દિલદારી અને દાતારી ને મદદગારી પ્રજા * Bapu એટલે ખાવા કરતા ખવરાવવામાં ખૂસી અનૂભવે * Bapu -એટલે જ્યાં છાસ'અને 'દૂધ' પછી જમણવાર પૂરો થ્યો ગણાય ! * Bapu એટલે " હૈલો! "નહી પણ Jay Mataji કહી ફોન થી વાત કરવાનું શરું થાય ! * Bapu એટલે- જ્યાં તમને પચાસ લાખ ની મર્સીડીઝ પાછળ પણ... " Jay Mataji " -લખેલું જોવા મળે ! Bapu * -એટલે-Mataji ના ના ચરણમાં નમવા વાળા ! * - Bapu એટલે- જ્યાં ઘરથી બહાર જતી વખતે... કહેવામાં આવે છે- " પાછા આવજો " !! * Bapu એટલે- એક અસીમ સાગર કે જ્યાંથી... તમને બીજું કઈ મળે કે નહિ, પરંતુ લાગણી સેવા તો અપાર મળશે !! * મને ગર્વ છે કે હું Rajput છુ!! * !!!!!!!!Jay Mataji .!!!!!!!!!!!
ધીંગાણા નો ઢોલ સાંભળે અને સિંધુડા નો સુર થાય ને જે માણસ તેતર ની જેમ તરફડવા લાગતા હોય, એને મરદાનગી ની શું ખબર પડે સાહેબ, એના માટે તો Darbar થવુ પડે! લાખો કરોડો ને ધન દોલત 💵દાન મા દે અેને દાતાર કહેવાય, પણ હસતા મુખે શીશ ઉતારી દાન મા દે અે ને " દરબાર " કહેવાય! કાળજે થી વાઘ , આંખો માં આગ , છાતી જેની ફોલાદ , એજ 🔫 દરબાર 👑 ની ઓલાદ.. 🚩જય_માતાજી🚩

Gujarati status attitude 2018

મારું_છેતરાવું એ કંઈ #તમારી #હોંશિયારી નથી, 😊 પણ મારા #વિશ્વાસનું પરિણામ છે 😎!!
મને મારી #લાગણીઓ_રોકી #રાખે છે,😎 બાકી😎 રમત #રમતા_તો_મને_પણ😎 *આવડે* છે !!
મને મારી #લાગણીઓ_રોકી #રાખે છે,😎 બાકી😎 રમત #રમતા_તો_મને_પણ😎 *આવડે* છે !!
સાચું_કહું છું #છોડી *દે મને, ✋ 😎હું તારા #લાયક✋ નથી !!
લોકો શું #વિચારે છે *મારા* વિશે, 😎 એનાથી મને 😎કોઈ જ ફર્ક નથી #પડતો😎 !!
મારી *ખામોશી* પર ના *જશો* સાહેબ, 😎 #રાખની નીચે પણ 😎 આગ સળગતી #હોય છે !!
આખી દુનિયા 👆#Mingle છે, ✌ બસ 👊ખાલી હું જ #Single છું !!
મેં #સંબંધ ઓછા #કરી નાખ્યા, 🐆 પણ જેટલા #રાખ્યા એટલા #મજબુત🐯 કરી નાખ્યા !!
શક્ય જ નથી #કે હું દરેકની #નજરોમાં નિર્દોષ દેખાઉં, 🔪 પ્રયત્ન મારો 🔪🔫એ છે કે હું મારી #નજરમાં સાફ દેખાઉં !
ભીંત ફાડીને #ઉગેલો #પીપળો છું હું, 🔫 મને ક્યાં 🔫વળી કોઈએ ક્યારામાં #રોપ્યો 🔕હતો !!
તમે તો બસ તમે જ છો, 🔪 પણ 📜ઓછા_તો 😠#અમે પણ🔕 #નથી હો !
હજી #તો હું એ 😎પણ નથી #જાણતો, 😠 કે છોકરીઓ સાથે #વાતની શરૂઆત કેમ😠 કરાય !!
*સવારની 😎ઉંઘ સાથેનો મારો પ્રેમ, 🤔 *જિંદગીમાં ક્યારેય ઓછો 💔નહીં *થાય !!
*કેટલું😑 જીવીશ એ તો ખબર નથી, ☺ પણ જેટલું *જીવીશ* એટલું 😉*મોજથી* જીવીશ !
એ👍 *વિચારીને ફૂલે🦁 *ગજ ગજ* મારી છાતી, હું ને મારી ભાષા બંને 🦁છીએ *ગુજરાતી* !!
મેં કદી *કોઈને #છેતર્યા નથી, 🦁 એટલે તો મને *ચાહનારા*🦁ઘણાં સુખી છે !!
मैं आशा करता हूँ की आपको Best Rajputana Shayari Gujrati, gujarati status attitude 2018, पसंद आये होंगे तो आप इसे आगे भी शेयर करे और आपने स्टेटस पब्लिश करने के लिए आप निचे कमेंट में पोस्ट करे.